રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 47 મામલતદાર-TDOને ઇન-સીટુની બઢતી

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: 47 મામલતદાર-TDOને ઇન-સીટુની બઢતી

Final Up to date:Feb 12, 2026 10:43 PM IST રાજ્ય સરકારે 47 અધિકારીઓને બઢતી આપી છે. મહેસૂલ વિભાગના 24 મામલતદાર અને પંચાયત, ગ્રામ વિકાસ વિભાગના 23 TDOને ઉચ્ચ પગારધોરણમાં બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓને તેમની વર્તમાન જગ્યાએ જ રાખવામાં આવ્યા છે. 47 મામલતદાર-TDOને ઇન-સીટુની બઢતી ગાંધીનગર : મહેસૂલ વિભાગમાં ફેરફાર રાજ્ય સરકાર દ્વારા મહેસૂલ […]

વાંચન ચાલુ રાખો