Republic Day 2026: ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, જુઓ ફોટા

Republic Day 2026: ગુજરાતમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી, જુઓ ફોટા

પ્રજાસત્તાક દિવસ નિમિત્ત રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો પ્રજાસત્તાક દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપી છે. આ સાથે ઉપસ્થિત નેતાઓ, સૈન્ય અધિકારીઓ અને ઉપસ્થિત તમામ મહેમાનોએ તિરંગાને સલામી આપી હતી. Source link

વાંચન ચાલુ રાખો