વલસાડમાં 24 કલાકમાં 906 mm વરસાદથી ઓલટાઇમ રેકોર્ડ તૂટ્યો, વંદે ભારત અને શતાબ્દી સહિત 20 ટ્રેનો રદ્દ

વલસાડમાં 24 કલાકમાં 906 mm વરસાદથી ઓલટાઇમ રેકોર્ડ તૂટ્યો, વંદે ભારત અને શતાબ્દી સહિત 20 ટ્રેનો રદ્દ

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદની અસર હવે રેલ ટ્રાફિક પર પડી રહી છે. ગુરુવારે સવારે ભારે વરસાદ અને નદીના પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવાને કારણે દહાણુ રોડ (પશ્ચિમ રેલ્વે) અને વલસાડ વચ્ચે રેલ વ્યવહાર ભારે ખોરવાઈ ગયો હતો. સલામતીના કારણોસર ઘણી ટ્રેનો રદ કરવી પડી હતી, જ્યારે અન્ય ટ્રેનો […]

વાંચન ચાલુ રાખો
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

અમદાવાદમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા; વાસણા બેરેજના 8 દરવાજા ખોલાયા, શહેર આખુ પાણીમાં હોવા તેવા દ્રશ્યો

Ahmedabad Rain Replace: અમદાવાદ શહેરમાં આજ સવારથી જ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. માત્ર એક જ કલાકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વહેલી સવારે નોકરી જતા લોકો […]

વાંચન ચાલુ રાખો
સુરતમાં આકાશી આફત; પૂરના પાણીમાં દુકાનો-વાહનો ડૂબ્યા, 4 જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અમિત શાહની CM સાથે વાતચીત

સુરતમાં આકાશી આફત; પૂરના પાણીમાં દુકાનો-વાહનો ડૂબ્યા, 4 જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે અમિત શાહની CM સાથે વાતચીત

Source link

વાંચન ચાલુ રાખો
1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

1 જુલાઈથી વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આજે 28 જૂનના રોજ રાજ્યના 11 જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈથી હવામાન વિભાગે તેજ પવન અને વાવાઝોડા સાથે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

Gujarat Climate Forecast: દક્ષિણ પશ્ચિમ ચોમાસું દેશના વિવિધ ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, આગામી ૨-૩ દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સંપૂર્ણપણે સાનુકૂળ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓડિશા બાદ હવે ગુજરાતમાં પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. […]

વાંચન ચાલુ રાખો
ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50kmની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD નું એલર્ટ

ગુજરાતમાં આગામી એક અઠવાડિયું ધબધબાટી બોલાવશે વરસાદ, 50kmની ઝડપે પવન ફૂંકાવાની આશંકા સાથે IMD નું એલર્ટ

Gujarat Climate Forecast: છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીના કારણે હવામાનમાં વધઘટ થઈ રહી છે. આગામી અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનની સ્થિતિમાં વધુ ફેરફાર થવાની સંભાવના છે, જેમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતને અડીને આવેલા વિસ્તારોમાં ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયું છે અને તેલંગાણા પર વાતાવરણીય પ્રવૃત્તિને કારણે હવામાનમાં ફેરફાર થવાની […]

વાંચન ચાલુ રાખો