ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટે આપ્યા 7 દિવસના જામીન, જુઓ શરતો

ગુજરાત હાઈકોર્ટે આમ આદમી પાર્ટી (AAP) ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મોટી રાહત આપતા 7 દિવસના હંગામી શરતી જામીન મંજૂર કર્યા છે. ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં હાજરી આપવા અને જનહિતના પ્રશ્નો રજૂ કરવા માટે અદાલતે આ મંજૂરી આપી છે. જોકે કોર્ટે ગાંધીનગરની હદ ન છોડવા અને મીડિયા સમક્ષ નિવેદનબાજી ન કરવા જેવી કડક શરતો […]

વાંચન ચાલુ રાખો
ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે, કેજરીવાલના પ્રવાસ પહેલા 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: AAP તમામ 12,000 બેઠકો પર ચૂંટણી લડશે, કેજરીવાલના પ્રવાસ પહેલા 455 બેઠકોની પ્રથમ યાદી જાહેર

આમ આદમી પાર્ટી (AAP) એ મંગળવારે ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે. 455 ઉમેદવારોની પ્રારંભિક યાદી જાહેર કરતાની સાથે આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે તે રાજ્યભરની તમામ 12,000 બેઠકો પર સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. આ જાહેરાત AAP ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાઇ-પ્રોફાઇલ […]

વાંચન ચાલુ રાખો