અમરેલીના ભૂતપૂર્વ સાંસદ વિરજી ઠુમ્મરનું 67 વર્ષની વયે નિધન
ગુજરાત રાજકારણ અને કોંગ્રેસ પક્ષ માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અમરેલી લોકસભા મતવિસ્તારના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા વિરજી ઠુમ્મરનું બુધવારે બપોરે 12.15 વાગ્યે તેમના નિવાસસ્થાને લાંબી બીમારી બાદ અવસાન થયું છે. તેઓ 67 વર્ષના હતા. કોંગ્રેસના અમરેલી જિલ્લા એકમના પ્રમુખ પ્રતાપ દુધાતે તેમના અવસાનની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે વિરજી ઠુમ્મર છેલ્લા […]
વાંચન ચાલુ રાખો