28 વર્ષ સુધી પક્ષના કાર્યાલયમાં ચા-પાણી પીવડાવ્યા, હવે ભાજપે પટાવાળાને આપી ચૂંટણીની ટિકિટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ ફરી એકવાર સાબિત કર્યું છે કે પાર્ટી માટે કોઈ નાનું કે મોટું નથી. પક્ષ પ્રત્યે સમર્પિત કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડવાની તક ધરાવે છે. ભાજપે 50 વર્ષીય રમેશ ભીલ જે 28 વર્ષથી પાર્ટી કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરી રહ્યા છે તેમને પોતાના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે. […]
વાંચન ચાલુ રાખો