ISROએ રચ્યો ઇતિહાસ, NVS-02 નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કર્યુ, અવકાશમાં 100મું મિશન સફળ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) એ સવારે 6.23 વાગ્યે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી NVS-02 વહન કરીને તેનું GSLV-F15 સફળતાપૂર્વક લોન્ચ કર્યું. દેશના અવકાશ કેન્દ્રથી આ ISROનું 100મું પ્રક્ષેપણ છે. ઈસરોનું આ મિશન સફળ રહ્યું છે. મિશન અંગે, ઇસરોએ કહ્યું છે કે મિશન સફળ રહ્યું છે. ભારતે અવકાશ નેવિગેશનમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી છે. ઈસરોના મિશનની સફળતા પર […]
વાંચન ચાલુ રાખો