ચિંતા અને તાણથી દૂર કરશે આ ‘સુપરફૂડ’, દરરોજ મુઠ્ઠીભર ખાઓ થશે ફાયદા
જીવનશૈલી | આજના વ્યસ્ત જીવનમાં ખૂબ ઓછા લોકો એવા હશે જે અનિદ્રા, પાચન સમસ્યાઓ અને વધુ પડતા માનસિક તણાવથી પીડાતા ન હોય? ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. સૌરભ શેટ્ટી કહે છે કે આ બધી સમસ્યાઓનો ખૂબ જ સરળ ઉકેલ તમારા હાથમાં છે. કોળાના બીજ ખાવાના ફાયદા તેઓ કહે છે કે કોળાના બીજ કદમાં નાના હોવા છતાં, પોષણની દ્રષ્ટિએ તે […]
વાંચન ચાલુ રાખો