Golmaal 5: ગોલમાલ 5 મૂવીમાં 20 વર્ષ જુનો કોમેડી સીન રિક્રિયેટ કરાયો, રોહિત શેટ્ટી ફરી દર્શકોને હસાવશે
Golmaal 5 Launch Date : ગોલમાલ 5 મૂવીનું શુટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મ સેટ પરથી મળેલા અહેવાલ મુજબ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી આ ફિલ્મને વધુ મનોરંજક બનાવવા માટે 20 વર્ષ જુના સીનને રિક્રિયેટ કર્યો છે. જેના લીધે બોલીવુડની આ ફેમસ કોમેડી ફિલ્મ જોવા માટે દર્શકો ઉત્સાહી છે. ગોલમાલ ફિલ્મની આઈકોનિક સિક્વન્સમાં અરશદ વારસી અને શરમન […]
વાંચન ચાલુ રાખો