WPL 2026 GG vs UPW LIVE Rating : મહિલા પ્રીમિયર લીગ 2026, યુપી વોરિયર્સને 154 રનનો પડકાર
Gujarat Giants vs UP Warriorz LIVE Match Updates :મહિલા પ્રીમિયર લીગ 2026 ની 14મી મેચમાં ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 8 વિકેટે 153 રન બનાવી લીધા છે. યુપી વોરિયર્સને જીતવા માટે 154 રનનો પડકાર મળ્યો છે. બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે ગુજરાત જાયન્ટ્સ : સોફી ડિવાઇન, બેથ મૂની, અનુષ્કા શર્મા, એશ્લે ગાર્ડનર (કેપ્ટન), ડેની વ્યાટ […]
વાંચન ચાલુ રાખો