લસણ મરીનું રસમ રેસીપી, રાઈસ સાથે અદભુત લાગશે!

જીવનશૈલી | દક્ષિણ ભારતીય ભોજનની શાન ગણાતું રસમ માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ઔષધી સમાન છે. ખાસ કરીને બદલાતી ઋતુમાં, ચોમાસામાં કે શિયાળાની ઠંડીમાં જ્યારે ગળામાં ખરાશ, શરદી-ઉધરસ કે અપચાની સમસ્યા થાય, ત્યારે ગરમાગરમ લસણ-મરીનું રસમ પીવાથી તરત જ રાહત મળે છે.  લસણની તીખાશ, કાળા મરીનો સ્વાદ, ટામેટાં-આંબલીની ખટાશ અને ઘીમાં કરેલો સુગંધિત […]

વાંચન ચાલુ રાખો