Surya Grahan 2026: ફેબ્રુઆરીમાં થશે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ, આ 4 રાશિઓને પ્રભાવિત કરશે ‘રિંગ ઓફ ફાયર’; થશે ધનલાભ
Final Up to date:Jan 28, 2026 12:13 PM IST Surya Grahan 2026: સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ વૈદિક જ્યોતિષમાં તેનું વિશેષ મહત્વ છે. 2026માં બે સૂર્યગ્રહણ થશે. એક ફેબ્રુઆરીમાં અને બીજું ઓગસ્ટમાં. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્યગ્રહણ તમામ 12 રાશિઓને અસર કરે છે. આ અસર શુભ કે અશુભ હોઈ શકે છે. તો ચાલો જાણીએ, 2026નું પહેલું […]
વાંચન ચાલુ રાખો