4,6,4,6,6…શિવમ દૂબેએ 15 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી, સોઢીની ઓવરમાં 29 રન લીધા
Final Up to date:Jan 28, 2026 10:31 PM IST 216 રનના ટાર્ગેટનો પીછો કરતા જ્યારે ભારતની અડધી ટીમ ખાલી 82 રન પર ડગઆઉટ થઈ ચુકી હતી, ત્યારે શિવમ દુબેએ બુધવારની રાત મેદાન પર ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કરી નાખ્યો. News18 વિશાખાપટ્ટનમ: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ચોથી ટી20માં શિવમ દૂબેએ ખાલી 15 બોલમાં ફિફ્ટી ફટકારી દીધી. આ ભારત માટે ટી20માં […]
વાંચન ચાલુ રાખો