PF ખાતામાં પૈસા જમા ના કરાવો તો શું થાય? તમારું ખાતું કેવી રીતે ચાલુ રહેશે, જાણો નિયમો
જો તમે નોકરી છોડી દો અને તમારું PF (EPF) માં પૈસા જમા થવાનું બંધ થઈ જાય, તો ચિંતા કરવાની જરૂર નથી. તમારું PF ખાતું બંધ થતું નથી અને તેમાંના પૈસા સુરક્ષિત રહે છે. ત્રણ વર્ષ સુધી તો એ પર વ્યાજ પણ મળતું રહે છે. એટલે તમારા પૈસા વધતા જ રહે છે. જો સતત 36 મહિના […]
વાંચન ચાલુ રાખો