અલ નીનોથી પાણી દૂષિત થાય છે: ભાજપ કોર્પોરેટર
છેલ્લા બે અઠવાડિયાથી સુરતના અલગ-અલગ વિસ્તારોમાં દૂષિત અને વાસ મારતું પાણી સપ્લાય થવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સ્થાનિક રહીશો પીવાના શુદ્ધ પાણી માટે ત્રાહિમામ પુકારી રહ્યા છે અને મનપામાં સતત રજૂઆતો કરી રહ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સુરતના ભાજપના મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને પાણી દૂષિત થવા પાછળનું વિચિત્ર કારણ […]
વાંચન ચાલુ રાખો