શું છે સ્વામિનારાયણ સંપ્રદાય અને ઈફિલ ટાવર વિવાદ?

સોમવારે એફિલ ટાવર બંધ કરાવ્યા બાદ ગુજરાત સ્થિત બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) પેરિસમાં વિવાદમાં ફસાઈ ગઈ હતી. શનિવારે સંપ્રદાયના પ્રતિનિધિમંડળની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને તેમના વર્કસ્ટેશન ખાલી કરવાનું કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરતા સ્ટાફ સભ્યોએ વિરોધ કર્યો હતો. પેરિસમાં પ્રથમ મુખ્ય BAPS મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે 6 સપ્ટેમ્બરના રોજ વર્ચ્યુઅલ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર […]

વાંચન ચાલુ રાખો