ખાંડમાં યૂરિયાની ભેળસેળ છે કે નહીં? જાણો FSSAI ની ટેસ્ટ રીત

આજે બજારમાં મળતી ઘણી ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ સામાન્ય વાત બની ગઈ છે. તેલ, ઘી અને મધથી લઈને અન્ય વિવિધ ઉત્પાદનોમાં ભેળસેળના અહેવાલો વારંવાર સામે આવતા રહે છે. ખાંડ પણ આ વસ્તુઓમાં સામેલ છે. ખાંડનો વપરાશ લગભગ દરેક ઘરમાં થાય છે. મોટાભાગના ભારતીયો સવારે ઘરમાં બનતી ચામાં તેનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ભારતમાં મીઠાઈઓ અને […]

વાંચન ચાલુ રાખો