ચેતવણી! ફેલાય રહ્યો માંસ ખાનારા કીડાનો આતંક, ઘામાંથી શરીરમાં પ્રવેશ કરી ખાય છે હ્યુમન ફ્લેશ; અત્યાર સુધીમાં 7ના મોત

ચેતવણી! ફેલાય રહ્યો માંસ ખાનારા કીડાનો આતંક, ઘામાંથી શરીરમાં પ્રવેશ કરી ખાય છે હ્યુમન ફ્લેશ; અત્યાર સુધીમાં 7ના મોત

આ કૃમિ ખુલ્લા ઘા, નાક, મોં અથવા પ્રાણીઓ અથવા મનુષ્યોના અન્ય ભેજવાળા વિસ્તારોમાં ઇંડા મૂકે છે. આ ઇંડામાંથી નીકળતા લાર્વા માંસ ખાય છે. ગાય, ભેંસ, ઘોડા અને ડુક્કર સૌથી વધુ જોખમમાં છે. જો કે, કૂતરા, બિલાડી અને માણસો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે છે. જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો, આ ચેપ જીવલેણ બની […]

વાંચન ચાલુ રાખો