WTC ફાઈનલ જીતનાર ટીમને મળશે 31 કરોડ, ICCએ પ્રાઈઝ મનીમાં કર્યો અનેક ગણો વધારો
WTC ફાઈનલ 11 જૂને લોર્ડ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ વખતે ICC WTC ફાઈનલમાં પહોંચનારી ટીમોને રેકોર્ડ રકમ આપવા જઈ રહી છે. ખાસ વાત એ છે કે આ વખતે ફાઈનલમાં પહોંચનારી ટીમો જ નહીં, પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી બધી ટીમો પર પણ પૈસાનો વરસાદ થશે. આ વખતે WTC ટાઈટલ મેચ […]
વાંચન ચાલુ રાખો