ઘરે બનાવો મુંબઈનો પ્રખ્યાત કેસર-પિસ્તા કરાચી હલવો
જો તમને અનોખી મીઠાઈઓ અને સ્વાદ ગમતા હોય તો તમારે મુંબઈનો ‘કરાચી હલવો’ ચોક્કસ અજમાવવો જોઈએ. આ હલવો ઘણો મોંઘો હોય છે જેની કિંમત પ્રતિ કિલો હજારો રૂપિયા સુધી પહોંચી શકે છે અને તેમાં વપરાતા ડ્રાય ફ્રૂટ્સ મુજબ તેની કિંમતમાં ફેરફાર હોઈ શકે છે. જો તમે મુંબઈ જઈ શકતા ન હોવ તો પણ તમે ઘરે […]
વાંચન ચાલુ રાખો