આ સમાજે શરૂ કરી ‘દૈનિક લગ્ન યોજના’, ઓછા ખર્ચમાં મનગમતા મુહૂર્તમાં થશે લગ્ન

આ સમાજે શરૂ કરી ‘દૈનિક લગ્ન યોજના’, ઓછા ખર્ચમાં મનગમતા મુહૂર્તમાં થશે લગ્ન

આ સાથે દિનેશભાઈ સુથારે વધુ માહિતી આપી કે, આ નવીન યોજના આર્થિક રીતે પણ સમાજ અને પરિવારો માટે લાભદાયી સાબિત થઈ રહી છે. દાતા પાસેથી માત્ર 31,000 રૂપિયા જેવી નજીવી રકમ લઈ સમાજ લગ્નનો તમામ ખર્ચ ભોગવે છે. ગત વર્ષે સમૂહ લગ્નમાં 6 યુગલો પાછળ 20 લાખનો ખર્ચ થયો હતો, જ્યારે આ દૈનિક યોજનામાં તેટલા […]

વાંચન ચાલુ રાખો