કેટલા રૂપિયાનું આવે છે Bajaj Freedom 125 CNG? ફૂલ ગેસ ભરાવ્યા પછી કેટલા કિલોમીટર દોડશે? બુકિંગ કરાવતા પહેલા જાણી લો
Bajaj Freedom 125: જો તમે કોઈ CNG બાઈક ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો Bajaj Freedom 125 તમારા માટે ખૂબ જ સારો વિકલ્પ બની શકે છે. આજે અમે આપને જણાવીશું કે આ બાઇકની કિંમત કેટલી છે અને તેની માઇલેજ કેટલી છે. Source link
વાંચન ચાલુ રાખો