બોલિવૂડે સારા કલાકારોને બરબાદ કર્યા: મનોજ બાજપાઈ

અભિનેતા મનોજ બાજપેયી હાલમાં તેમની ફિલ્મ ‘ગજબ રાત’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક મુલાકાત દરમિયાન તેમણે ફિલ્મ ઉદ્યોગને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બાજપેયી જણાવે છે કે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં કલાકારોને વારંવાર એક જ પ્રકારની ભૂમિકાઓમાં સીમિત કરી દેવામાં આવે છે, જેના કારણે તેમની સંપૂર્ણ પ્રતિભા બહાર આવી શકતી નથી. તેમણે વધુમાં નોંધ્યું […]

વાંચન ચાલુ રાખો