સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામ: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી મોટી વાત

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 પરિણામ: ભાજપના ભવ્ય વિજય બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કરી મોટી વાત

રવિવારે ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતો માટે મતદાન થયું હતું અને આજે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યે મત ગણતરી શરૂ થઈ હતી અને બપોર સુધીમાં મોટાભાગના સ્થળોના પરિણામો આવી ગયા હતા. જેમાં મોટાભાગની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જે બાદ ગાંધીનગર […]

વાંચન ચાલુ રાખો
‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

‘2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવા, આવી જજો મેદાનમાં..,’ જીતુ વાઘાણીનો કોંગ્રેસને પડકાર

Final Up to date:Feb 26, 2026 6:40 PM IST ગુજરાત વિધાનસભામાં OBC-SC-ST મુદ્દે કોંગ્રેસના વોકઆઉટ બાદ જીતુ વાઘાણીએ 2027ની ચૂંટણી ખેડૂતો મુદ્દે લડવાની અને કોંગ્રેસને મેદાનમાં આવવાનો ખુલ્લો પડકાર આપ્યો છે. તેમણે કોંગ્રેસને ખેડૂતો વિરોધી ગણાવી, ભાજપની ટીમ ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. News18 ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભામાં રાજ્યના બજેટ 2026-27ને લઈને બજેટ સત્ર […]

વાંચન ચાલુ રાખો
ગાંધીનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

ગાંધીનગરમાં ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો વિરોધ કરી રાહુલ ગાંધીના પૂતળાનું દહન કર્યું

Final Up to date:Feb 24, 2026 4:58 PM IST ગાંધીનગરમાં BJP મહિલા મોરચાએ AI સમિટમાં યુથ કોંગ્રેસના વિરોધ સામે રાહુલ ગાંધીના પૂતળા દહન અને દેશદ્રોહી પોસ્ટર સાથે અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કૃત્યને ભાજપે વખોડી કાઢતા રાજકીય માહોલ ગરમાયો છે. News18 ગાંધીનગર: તાજેતરમાં દિલ્હી ખાતે AI સમિટ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા […]

વાંચન ચાલુ રાખો
ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ભાજપ કોર્પોરેટરે નામ કમી કરાવ્યું તે હાજી રમકડું પદ્મશ્રી એવોર્ડથી નવાજાયા, જાણો મીર કાસમે આ મામલે શું કહ્યું

ગુજરાતની મતદાર યાદીમાં ઢોલ કલાકાર મીર હાજી કાસમના નામ સામે ભાજપના એક નેતાએ વાંધો ઉઠાવ્યા બાદ થયેલા વિવાદના થોડા દિવસો પછી પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરાયેલ પદ્મ પુરસ્કાર વિજેતાઓ (પદ્મશ્રી) ની યાદીમાં કાસમભાઈનું નામ સામેલ થયું. 74 વર્ષીય આ કલાકાર જેમને ઘણા લોકો મીર હાજીભાઈ કાસમભાઈ તરીકે ઓળખે છે, તેમને ‘હાજી રમકડુ’ અને ‘હાજી રાઠોડ’ […]

વાંચન ચાલુ રાખો