અમિતાભ બચ્ચનને કેમ નથી આવતી ‘ઊંઘ’? તેઓ રાત્રે શું સર્ચ કરે છે Google પર? બ્લોગમાં ખોલ્યા ‘રાજ’ – Gujarati Information | Amitabh Bachchan Sleepless Nights What Huge B Searches on Google at Midnight Has Everybody Curious
અમિતાભ બચ્ચને તેમની ફિટનેસ અને વર્કઆઉટ વિશે પણ ખુલીને વાત કરી. તેમણે જણાવ્યું કે, આજકાલ તેમનું જિમ જવાનું રૂટિન નિયમિત રહી શક્યું નથી અને હવે તેઓ તેને ફરીથી લાઇન પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમના મતે, સતત કામ કરવાથી શરીર અને મન બંને પર દબાણ આવે છે. એવામાં ખુદની તબિયત અને આરામ પર પહેલાં […]
વાંચન ચાલુ રાખો