આસામમાં આતંકી ષડયંત્રનો પર્દાફાશ, પોલીસે ઉલ્ફા સંગઠનના 2 આતંકવાદીઓની ધરપકડ કરી
Assam Police : આસામને પોલીસે મોટી સફળતા મળી છે. આસામ પોલીસે યુનાઇટેડ લિબરેશનરે ફ્રન્ટ ઓફ આસામ (ઇન્ડિપેન્ડન્ટ)ના બેસશસ્ત્ર કાર્યકરોની તિનસુકિયા જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસેમોટા પાયેઆતંકી હુમલાનેટાળ્યો છે. પોલીસેશુક્રવારે તિનસુકિયા જિલ્લાના જગુન ખાતેધરપકડ કરાયેલા બેશખ્સોની ઓળખ 27 વર્ષીય માનવજ્યોતિ બરુઆ અને30 વર્ષીય પાપુમોરાન તરીકે કરી હતી. બંનેતિનસુકિયા જિલ્લાના રહેવાસી છે. તિનસુકિયાના એસએસપી મયંક કુમારે […]
વાંચન ચાલુ રાખો