ભારતના આ 7 ક્રિકેટર જેમણે બીજી વાર લગ્ન કર્યા, એક ખેલાડી તો 66 વર્ષે વરરાજા બન્યા
Final Up to date:Feb 23, 2026 9:59 PM IST ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર બેટ્સમેન શિખર ધવને હાલમાં જ સોફી હસન સાથે બીજા લગ્ન કર્યા છે. આ અગાઉ તેણે આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. ખાલી શિખર ધવન જ નહીં, ભારતીય ક્રિકેટના કેટલાય એવા દિગ્ગજ ખેલાડી છે, જેમણે બે વાર લગ્ન કર્યા છે. ત્યારે […]
વાંચન ચાલુ રાખો