અમરેલીમાં સિંહ-સિંહણના મિલનમાં ખલેલ પહોંચાડવી યુવકને ભારે પડી, સિંહે હુમલો કર્યો અને પછી…

અમરેલીમાં સિંહ-સિંહણના મિલનમાં ખલેલ પહોંચાડવી યુવકને ભારે પડી, સિંહે હુમલો કર્યો અને પછી…

અમરેલી જિલ્લામાં એક દુ:ખદ અને આઘાતજનક ઘટના સામે આવી છે જ્યાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. વન વિભાગના એક અધિકારીએ ગુરુવારે આ વિગતોની પુષ્ટિ કરી છે. મૃતકની ઓળખ સોહેલ મુંજાવર તરીકે થઈ છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. નાયબ વન સંરક્ષક ચિરાગ અમીને જણાવ્યું હતું કે આ ઘટના બુધવારે […]

વાંચન ચાલુ રાખો
ગીરના જંગલમાં પાણીના 250 થી વધુ પોઇન્ટ

ગીરના જંગલમાં પાણીના 250 થી વધુ પોઇન્ટ

ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રી વટાવી જતા વન વિભાગ એક્શનમાં આવી ગયું છે. અમરેલીના ધારી ગીર પૂર્વમાં વન વિભાગે વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો. વન્યપ્રાણીઓ માટે વન વિભાગ દ્વારા ખાંભા, સાવરકુંડલા અને તુલસીશ્યામ સહિતની 8 રેન્જમાં 250 થી વધુ પાણીના પોઇન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. દરરોજ પાણીના પોઇન્ટ ભરવામાં આવી […]

વાંચન ચાલુ રાખો