અક્કા ટ્રેલર : મહિલા સામ્રાજ્ય અને બદલાની કહાની, કીર્તિ-રાધિકાનો દમદાર અંદાજ
Akka Trailer : નેટફ્લિક્સની આગામી સિરીઝ ‘અક્કા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેમાં કીર્તિ સુરેશ અને રાધિકા આપ્ટે દમદાર સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. વફાદારી, છેતરપિંડી અને બદલાની આગથી ભરેલી આ કહાની ગેંગસ્ટરોની દુનિયામાં મહિલાઓનું વર્ચસ્વ અને સત્તાને નજીકથી દર્શાવે છે. ટ્રેલરની શરૂઆત 1985ના પેરનુરની વાર્તાથી થાય છે, જ્યાં માત્ર મહિલાઓ જ શાસન કરે છે. […]
વાંચન ચાલુ રાખો