900 ફૂટ લાંબી નળીથી દવા છાંટતો ખેડૂત!
આ દ્રશ્યો દ્વારકાના ભાણવડના છે. જ્યાં કાટકોલા ગામમાં એક ખેડૂતે દવા છાંટવા માટે જબરો જુગાડ કર્યો છે. જેનાથી એક જ દિવસમાં 60-70 વીઘામાં દવા છંટાતી હોવાનો દાવો છે. હાલ એક તો માંડ માંડ વરાપ નીકળી છે. હજુ માથે વરસાદનું જોર છે ત્યારે ઝડપથી દવા છાંટીને નવરૂં થવા માટે ભીમશીભાઈ માળિયા નામના ખેડૂતે જુગાડ અજમાવ્યો છે. […]
વાંચન ચાલુ રાખો