127% તેજી અને ₹400 નો ટાર્ગેટ! રોકાણકારો માટે કમાણીની ‘મોટી તક’, એક્સપર્ટ્સે આપી ‘Purchase’ રેટિંગ

ઓનલાઈન ફૂડ ડિલિવરી અને ક્વિક કોમર્સ કંપની Swiggy ના શેર પર ICICI Securities એ ખરીદીની સલાહ આપી છે. જો કે, બ્રોકરેજે ટાર્ગેટ પ્રાઈઝ ₹520 થી ઘટાડીને ₹400 કરી દીધો છે. ₹176 ના વર્તમાન ભાવની સરખામણીમાં આ લગભગ 127% ની સંભવિત તેજી દર્શાવે છે. Swiggy નો રેવેન્યુ બીજી ત્રિમાસિક ગાળામાં ત્રિમાસિક ધોરણે 11.1% વધીને ₹7,571 કરોડ […]

વાંચન ચાલુ રાખો