મારુતિની નવી બ્રેઝા SUV લોન્ચ, ટર્બો એન્જીન, 5 સ્ટાર સેફ્ટી, જાણો કિંમત અને ફિચર્સ

મારુતિની નવી બ્રેઝા SUV લોન્ચ, ટર્બો એન્જીન, 5 સ્ટાર સેફ્ટી, જાણો કિંમત અને ફિચર્સ

2026 Maruti Brezza Facelift Launch : મારુતિ સુઝુકીએ આખરે તેની 2026 બ્રેઝા લોન્ચ કરી દીધી છે. કંપનીએ અપડેટેડ કોમ્પેક્ટ SUV ની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 7.40 લાખ રુપિયા રાખી છે. આ કોમ્પેક્ટ SUV માં ઘણા મોટા અપડેટ્સ કરવામાં આવ્યા છે. તેમાં હવે એક નવું એન્જિન વિકલ્પ, ગિયરબોક્સ, નવા ફિચર્સ સાથે એક્સટીરિયર લુકમાં કેટલાક નાના-નાના ફેરફારો જોવા […]

વાંચન ચાલુ રાખો