ભાભી રમોલા બચ્ચને ‘જલસા’ પર જતાવ્યો માલિકી હક, જાણો વિવાદ
બોલિવૂડના દિગ્ગજ કલાકાર અમિતાભ બચ્ચનનો જાણીતો બંગલો ‘જલસા’ હાલમાં પારિવારિક અને કાનૂની વિવાદને કારણે ચર્ચામાં છે. મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલી આ આલીશાન મિલકતની માલિકીને લઈને બચ્ચન પરિવારમાં જ વિવાદ ઊભો થયો છે. અમિતાભ બચ્ચનના ભાભી, રમોલા બચ્ચને 1993માં કરવામાં આવેલા એક ‘ગિફ્ટ ડીડ’ (ભેટ દસ્તાવેજ)ની કાયદેસરતાને પડકારી છે. એવો આક્ષેપ છે કે આ ‘ગિફ્ટ ડીડ’ […]
વાંચન ચાલુ રાખો