આ એક વસ્તુ હળદરમાં મિક્સ કરીને લગાવો, ત્વચામાં ટેનિંગથી છૂટકારો મળશે, કુદરતી ચમક દેખાશે
Turmeric And Yogurt Face Pack : શિયાળાની ઋતુમાં ત્વચાની સંભાળ રાખવી એ એક મોટો પડકાર બની જાય છે. સૂર્યપ્રકાશની ઓછો હોવા છતાં સૂર્યના યુવી કિરણો ત્વચાને અસર કરે છે, જેના કારણે ચહેરા પર ડાર્ક સ્પોર્ટ અને નિસ્તેજ દેખાય છે. લોકો ચહેરાના ટેનિંગને દૂર કરવા માટે કેમિકલ્સ સહિત વિવિધ ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં, […]
વાંચન ચાલુ રાખો