સોહા અલી ખાન 47 વર્ષની ઉંમરે પણ 30 ની દેખાય છે, એકટ્રેસે પોતાનું મોર્નિંગ સિક્રેટ શેર કર્યું

સોહા અલી ખાન 47 વર્ષની ઉંમરે પણ 30 ની દેખાય છે, એકટ્રેસે પોતાનું મોર્નિંગ સિક્રેટ શેર કર્યું

જીવનશૈલી | આપણે દરરોજ કેવી રીતે શરૂઆત કરીએ છીએ તે દિવસની આપણી એનર્જી અને મૂડ પર ખૂબ જ અસર કરે છે. સવારની આદતો કેળવવી એ આપણા હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે જે આપણા શરીર અને મનને પ્રાથમિકતા આપે છે, જાગતાની સાથે જ ફોન લેવો કે અન્ય કામ કરતા પહેલા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન  રાખવું જરૂરી છે. […]

વાંચન ચાલુ રાખો