ગોવાથી પાંચ ગણો નાનો છે આ દેશ, પણ કમાણીને મામલે છે દુનિયાનો દાદો, માથાદીઠ આવક જાણીને ચોંકી જશો

ગોવાથી પાંચ ગણો નાનો છે આ દેશ, પણ કમાણીને મામલે છે દુનિયાનો દાદો, માથાદીઠ આવક જાણીને ચોંકી જશો

સિંગાપુરમાં દરેક વ્યક્તિની સરેરાશ કમાણી દુનિયામાં સૌથી વધુ છે. 2025ના હિસાબે સિંગાપુરના પ્રતિ વ્યક્તિની કમાણી મામલે દુનિયામાં મોખરે છે. આ આંકડો $156,970 થી $161,550 ઇન્ટરનેશનલ ડોલર એટલે કે, લગભગ 1 કરોડ 43 લાખથી 1 કરોડ 47 લાખ રૂપિયા વાર્ષિક પ્રતિ વ્યક્તિ વચ્ચે છે. એનો સીધો અર્થ એ થયો કે, સિંગાપુરમાં એક સરેરાશ વ્યક્તિ પાસે આટલી […]

વાંચન ચાલુ રાખો