લગ્ન પછી મહિનામાં એક વાર મળતા! નાગા શોભિતાના લગ્નની અજાણી વાત
મનોરંજન ન્યૂઝ | દક્ષિણ અભિનેતા નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધુલિપાલાએ 2022 માં સગાઈ કરી હતી. લગભગ બે વર્ષ ડેટિંગ કર્યા પછી, તેઓએ 4 ડિસેમ્બર, 2024 ના રોજ હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં નજીકના સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. નાગા ચૈતન્ય અને અભિનેત્રી શોભિતા ધુલિપાલાના લગ્નને લગભગ બે વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં શોભિતાએ તેમના […]
વાંચન ચાલુ રાખો