1991માં જ્યાંથી શરુ થયું હતું શાહરૂખ ખાન-ગૌરીનું લગ્નજીવન, હવે તે આખી બિલ્ડિંગ 37 કરોડમાં ખરીદી લીધી

1991માં જ્યાંથી શરુ થયું હતું શાહરૂખ ખાન-ગૌરીનું લગ્નજીવન, હવે તે આખી બિલ્ડિંગ 37 કરોડમાં ખરીદી લીધી

Shah Rukh Khan : અભિનેતા શાહરૂખ ખાન હવે દિલ્હીના ઘરનો એકમાત્ર માલિક બની ગયો છે, જ્યાં તેણે 1991 માં પત્ની ગૌરી ખાન સાથે લગ્ન કર્યા પછી લગ્ન પછી પોતાના લગ્નજીવનની શરૂઆત કરી હતી. અભિનેતા પાસે પહેલાથી જ દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર પંચશીલ પાર્ક સ્થિત આ મકાનનું બેઝમેન્ટ અને પહેલો માળ હતો, પરંતુ હવે તેણે બીજો […]

વાંચન ચાલુ રાખો