બાળકોને વોટરપાર્ક લઇ જતા પહેલા આ 5 સેફ્ટી ટિપ્સ જાણો, નજરઅંદાજ કરશો નહીં
Water Park Security Ideas : ઉનાળો શરૂ થતાં જ વોટરપાર્કમાં લોકોની ભીડ જોવા મળે છે. બાળકો અહીં જવા માટે સૌથી વધુ ઉત્સાહિત હોય છે. ઘણા વાલીઓ પોતાના બાળકોને વોટરપાર્કમાં લઇ જાય છે. વોટરપાર્કમાં વોટરસ્લાઇડ્સ, રાઈડ્સ, સ્વિમિંગ પુલ ઉપરાંત મોજ-મસ્તી કરવા માટે અનેક એક્ટિવિટીઝ થતી હોય છે. ક્યારેક ભીડ કે બેદરકારીને કારણે ઘણી અપ્રિય ઘટનાઓ પણ […]
વાંચન ચાલુ રાખો