રાજકોટમાં સ્કૂલવાન ચાલકે ધોરણ 9માં ભણતી દીકરી પર આચર્યું દુષ્કર્મ
Final Up to date:Jan 22, 2026 1:16 PM IST ફરિયાદ નોંધાતા પોલીસે 35 વર્ષીય રમેશ ખરા નામના સ્કૂલવાન ચાલકની ધરપકડ કરી છે. માલવિયા પોલીસે દુષ્કર્મ, પોક્સો, છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. News18 રાજકોટ: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ધોરણ 9માં અભ્યાસ કરતી બાળકી પર સ્કૂલવાન ચાલકે વાનમાં જ દુષ્કર્મ ગુજાર્યાની […]
વાંચન ચાલુ રાખો