વારંવાર ઉપયોગને કારણે ગંદુ થઇ ગયું છે એર ફ્રાયર, જાણો તેને સાફ કરવાની સરળ રીત
Air Fryer Cleansing Ideas : આજકાલ ઘરોમાં એર ફ્રાયરનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. ઓછા તેલની મદદથી ટૂંકા સમયમાં નાસ્તામાંથી અનેક પ્રકારની વાનગીઓ તૈયાર કરી શકાય છે. જોકે સતત ઉપયોગને લીધે એર ફ્રાયરની અંદરના ભાગમાં ગંદકી, તેલ, ચીકાશ અને ખોરાકના સૂક્ષ્મ કણો જમા થાય છે. જેના કારણે તે ગંદું દેખાવવા લાગે છે અને તેમાંથી દુર્ગંધ […]
વાંચન ચાલુ રાખો