બોલીવુડમાં આ કપલ માટે 2026 રહેશે ખાસ, આવતા વર્ષે કરશે લગ્ન, લિસ્ટ આ રહ્યું
મનોરંજન ન્યૂઝ | આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કપલની લવ સ્ટોરીની ચર્ચા થઈ હતી. આ લિસ્ટમાં રશ્મિકા મંદાના (Rashmika Mandanna) અને વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) થી લઈને ઋત્વિક રોશન (Hrithik Roshan) અને સબા આઝાદ સુધીના નામ શામેલ છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા કપલે કાં તો તેમના સંબંધોનો સ્વીકાર કર્યો છે અથવા ચાહકોને તેના વિશે સંકેત આપ્યો છે. […]
વાંચન ચાલુ રાખો