શ્રેયા કાલરા લોક અપ સિઝન 2 માં વિજેતા બની, ફાઇનલ જીતી 1 કરોડ રૂપિયા જીત્યા
Lock Upp Season 2 Winner 2026 : ‘લોક અપ 2’માં પહેલા દિવસથી જ શાનદાર રમત રમ્યા પછી શ્રેયા કાલરાએ વિજેતાની ટ્રોફી જીતી લીધી છે. શ્રેયા કાલરાએ શિલ્પા શિંદે, શિવાંગી જોશી, યોગેશ રાવત અને રામ કપૂરને હરાવીને લોક અપ 2નું ટાઇટલ જીત્યું હતું. નેટફ્લિક્સના શો નો ફિનાલે 5 ઓગસ્ટે થયો હતો, જેમાં શ્રેયા કાલરાએ જીત મેળવી […]
વાંચન ચાલુ રાખો