Gujarat Journey : ગુજરાતનું 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર, ઉત્તમ સ્થાપત્ય શૈલી, અમદાવાદથી માત્ર 100 કિમી દૂર

Gujarat Journey : ગુજરાતનું 1000 વર્ષ જૂનું પ્રાચીન મંદિર, ઉત્તમ સ્થાપત્ય શૈલી, અમદાવાદથી માત્ર 100 કિમી દૂર

Gujarat Modhera Solar Temple : ગુજરાત ગૌરવપૂર્ણ સામાજિક, સાંસ્કૃતિક ઇતિહાસ ધરાવે છે. ગુજરાતમાં ઘણા ઐતિહાસિક સ્થળો છે જેની મુલાકાત લેવા દેશ વિદેશમાંથી લાખો પ્રવાસીઓ દર વર્ષે આવે છે. ભારતમાં 12 સૂર્યમંદિર છે, જેમાથી એક ગુજરાતના મોઢેરામાં આવેલું છે. મોઢેરા સૂર્યમંદિરને ભારતના સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રનું એક અનોખું ઉદાહરણ માનવામાં આવે છે. આ ભવ્ય મંદિર સૂર્ય ભગવાનને […]

વાંચન ચાલુ રાખો
મોઢેરા સૂર્યમંદિરમાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યોથી ઝળહળશે ઐતિહાસિક પ્રાંગણ

મોઢેરા સૂર્યમંદિરમાં આજથી ઉત્તરાર્ધ મહોત્સવ, શાસ્ત્રીય નૃત્યોથી ઝળહળશે ઐતિહાસિક પ્રાંગણ

મહોત્સવના ભાગરૂપે ઓડિસી, ભરતનાટ્યમ, કથ્થક, મણિપુરી, કુચિપુડી, કથકલી અને સતરીયા જેવા વિવિધ શાસ્ત્રીય નૃત્ય પ્રકારોની રજૂઆત કરવામાં આવશે. આજના પ્રથમ દિવસે, એટલે કે તા. 17 જાન્યુઆરી 2026ના રોજ, કલાકાર રમીન્દર ખુરાના દ્વારા ઓડિસી નૃત્ય, મીનાક્ષી શ્રીયન દ્વારા ભરતનાટ્યમ, માયા કુલશ્રેષ્ઠા દ્વારા કથ્થક, પેરી કૃષ્ણ હર્ષિતા દ્વારા ભરતનાટ્યમ, ડૉ. શ્રુતિ બંદોપાધ્યાય દ્વારા મણિપુરી તેમજ બીના મહેતા […]

વાંચન ચાલુ રાખો