‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક રિલીઝ, ટિઝર અને રિલીઝની તારીખ પણ આવી સામે

‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક રિલીઝ, ટિઝર અને રિલીઝની તારીખ પણ આવી સામે

Mirzapur: The Film first look  : ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક જોઈને ચાહકોનો ઉત્સાહ વધી ગયો છે. ‘મિર્ઝાપુર: ધ મૂવી’નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. સાથે જ ફિલ્મના મુખ્ય પાત્રો પણ જાહેર થયા છે. મુન્ના ભૈયા અને ગુડ્ડુ ભૈયા ફરી એકવાર ભૌકાલ મચાવવા તૈયાર છે. વેબ સિરીઝ મિર્ઝાપુરની શાનદાર સફળતા બાદ નિર્માતાઓએ […]

વાંચન ચાલુ રાખો