Madhuri Dixit Birthday:  માધુરી દીક્ષિત 90ના દાયકાની બોક્સ ઓફિસ ક્વીન, એક દો તીન ગીતથી કિસ્મત ચમકી

Madhuri Dixit Birthday: માધુરી દીક્ષિત 90ના દાયકાની બોક્સ ઓફિસ ક્વીન, એક દો તીન ગીતથી કિસ્મત ચમકી

Madhuri Dixit Birthday: બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત આજે 59મો જન્મદિવસ ઉજવી રહી છે. માધુરી દીક્ષિતનો જન્મ 15 મે, 1967ના રોજ મુંબઇ મહારાષ્ટ્રમાં થયો હતો. 80 અને 90ના દાયકામાં બોલિવૂડ બોક્સ ઓફિસ પર સૌથી વધુ રાજ કરનારી કોઈ અભિનેત્રી હોય તો તે માધુરી દીક્ષિત હતી. આજે પણ લોકો તેની સુંદરતાના ચાહક છે. આ પ્રસંગે […]

વાંચન ચાલુ રાખો