દશેરા પર સલમાન ખાને શેર કર્યું ‘માતૃભૂમિ’ નું ‘જય હિંદ’ ગીત, કહ્યું – દેશભક્તિ માટે બે દિવસ પૂરતા નથી

Maatrubhumi Track Jai Hind : દશેરાના ખાસ પ્રસંગે સલમાન ખાને તેની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ ના ગીત ‘જય હિંદ’ નો લિરિકલ વીડિયો શેર કર્યો છે. આ સાથે અભિનેતાએ દેશભક્તિને લઇને એક ખાસ સંદેશ પણ આપ્યો છે. સલમાને કહ્યું કે પોતાની માતૃભૂમિ માટે પ્રેમ, આદર અને દેશભક્તિ દેખાડવા માટે ફક્ત બે દિવસ […]

વાંચન ચાલુ રાખો

સલમાન ખાનની ‘માતૃભૂમિ’ પર ધ્રુવ રાઠીનો દાવો

સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ મહિનાઓથી રિલીઝની રાહ જોઈ રહી છે. ઘણા અહેવાલો સૂચવે છે કે 2020ના સરહદી સંઘર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે સુધરતા રાજદ્વારી સંબંધોને કારણે આ વિલંબ થયો છે. એવા અહેવાલો પણ છે કે સલમાનની ફિલ્મના કેટલાક દ્રશ્યો કથિત રીતે ફરીથી શૂટ કરવામાં આવ્યા હતા. હવે યુટ્યુબર ધ્રુવ […]

વાંચન ચાલુ રાખો