નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

નંદાસણ પોલીસનો સપાટો, ઇરાણા ગામેથી 68.60 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહન જપ્ત

મહેસાણા જિલ્લામાં પ્રોહિબિશન અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાના ભાગરૂપે કડી પોલીસ અને નંદાસણ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વિદેશી દારૂના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. ઇરાણા ગામની સીમમાં ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક બંધ પતરાના શેડવાળા ગોડાઉનમાં દરોડો પાડીને લાખો રૂપિયાની કિંમતની અલગ-અલગ બ્રાન્ડની દારૂની બોટલો કબ્જે કરી છે. નંદાસણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર […]

વાંચન ચાલુ રાખો