અમિત શાહે ગાંધીનગરથી ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ

અમિત શાહે ગાંધીનગરથી ‘ભારત ટેક્સી’ નો શુભારંભ કરાવ્યો, જાણો શું છે ખાસ

Amit Shah launched Bharat Taxi : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં સહકારિતા-આધારિત મોબોલિટી પ્લેટફોર્મ “ભારત ટેક્સી” નો ગુજરાતમાં શુભારંભ કર્યો હતો. ભારત ટેક્સીનો ઉદ્દેશ્ય ટેક્સી, ઓટો અને ટુ-વ્હીલર મોબિલિટી સેવાઓ સાથે જોડાયેલા સારથિઓને માલિકી ભાગ, સન્માન, સુરક્ષા અને સમૃદ્ધિ સાથે જોડીને નાગરિકોને વિશ્વસનીય અને સેવા-ભાવ આધારિત પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવાનો છે. […]

વાંચન ચાલુ રાખો