ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, અંતિમ બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન
India Take a look at-ODI Squads For New Zealand Tour : ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ 3 વન ડે માટે કેપ્ટન શુભમન ગિલ રહેશે. અંતિમ 2 વન ડેમાં શુભમન ગિલ, કેએલ રાહુલને ટેસ્ટની તૈયારી માટે આરામ આપવામાં આવ્યો છે. છેલ્લી બે વન ડેમાં શ્રેયસ ઐયર કેપ્ટન […]
વાંચન ચાલુ રાખો